Gujarat/ ફૈઝલ પટેલ સક્રિય રાજકારણમાં નહીં જોડાય, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ, ટ્વિટ દ્વારા રાજકારણમાં નહીં જોડાવાની આપી જાણકારી, અહેમદ પટેલનાં સેવાનાં કાર્યને આગળ વધારશે , સમાજ માટે કાર્યરત રહેશે ફૈઝલ પટેલ

Breaking News