India/ બંગાળની ખાડીમાં યાસ ચક્રવાતનું તોળાતું સંકટ, આવતીકાલે ચક્રવાત બંગાળ-ઓડિશાને ઘમરોળશે, બંગાળ, ઓડિસા, આંધ્રમાંથી લોકોનું કરાયું સ્થળાંતર, 5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, નૌસેનાના 4 અને વાયુસેનાના 11 વિમાન તૈનાત, 25 હેલિકોપ્ટર અને NDRFની 149 ટીમ રહેશે તૈનાત, બંગાળ, ઓડિસા, આંધ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત,

Breaking News