Budget/ બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી, ચોથી વખત રજૂ કરી રહ્યા છે બજેટ, 2047 સુધીની રૂપરેખાનું બજેટ, 100 વર્ષ માટે માળખાકિય સુવિધા વધારાશે, બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ, એરઈન્ડિયાનું ખાનગીકરણ પૂર્ણ કરાયુ, LICનો IPO ટૂંક સમયમાં આવશે, બધાનું કલ્યાણ અમારું લક્ષ્ય, ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન, આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાશે, ગરીબોના જીવનમાં બદલાવ લાવવાની પ્રાથમિકતા, દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય, દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે, વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન
