Breaking News/ બનાસકાંઠાઃ પરીક્ષામાં કૌભાંડની આશંકા ખેતી મદદનીશ અધિકારીની પરીક્ષામાં કૌભાંડની આશંકા દાંતીવાડા કૃષિ યુનિ.માં 2021માં લેવાઇ હતી પરીક્ષા ભરતી કૌભાંડના ઓડિયો વીડિયો વાયરલ પરીક્ષામાં ગેરરિતીનો ઓડિયો વિડીયો વાયરલ 58 જગ્યાઓ માટે 2021 માં યોજાઈ હતી પરીક્ષા ખાનગી એજન્સીને અપાઇ હતી પરીક્ષાની જવાબદારી સોફ્ટવેરમાં છેડછાડ કરી ગેરરીતિ કર્યાનો આરોપ પાસ કરાવવા માટે 20થી 22 લાખ આપ્યાનો આરોપ 22 લાખનું સેટિંગ અને કૃષિમંત્રીના નામનો ઉલ્લેખ વાઇરલ ઓડિયો વીડિયોની મંતવ્ય પુષ્ટિ નથી કરતું યુનિના VC અને રજિસ્ટરે ફોન ન ઉપાડી જવાબ આપવાનું ટાળ્યું

Breaking News