Gujarat/ બનાસકાંઠાઃ વાવ-ઢીમા રોડ પર ખેતરમાં લાગી આગ, ખેતરની વાડમાં શોર્ટસર્કિથી આગની ઘટના, 500થી 600 મીટરના એરીયામાં લાગી આગ, આગ લાગતા કાંટાની વાડ બળીને ખાખ, ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવો કાબૂ April 12, 2022parth amin Breaking News