Gujarat/ બનાસકાંઠા:અમીરગઢના ઢોલિયા ગામે યુવકની હત્યાનો આક્ષેપ, આડા સંબંધમાં પત્ની અને પ્રેમીએ મળી હત્યા કર્યાના આક્ષેપ, ભીખાભાઈ ડાભી નામના યુવકનો ઘરમાંથી મળ્યો હતો મૃતદેહ, અમીરગઢ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી, મુતકના મૃતદેહના પીએમ બાદ નક્કી થશે મોતનું કારણ
