Breaking News/ બનાસકાંઠા:આદિજાતિનું ખોટુ પ્રમાણપત્ર સામે આવ્યું, ખોટુ પ્રમાણપત્ર બનાવનાર સામે ફરિયાદ નોંધાઇ, દાંતાના યુવકે બનાવડાવ્યું હતુ ખોટું પ્રમાણપત્ર, પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ, આદિજાતિ મદદનીશ કમિશનરે ફરિયાદ નોંધાવી  

Breaking News
Breaking News