મેળામાં વરસાદ/ બનાસકાંઠા:નડાબેટના મેળામાં વરસાદનું વિઘ્ન કમોસમી વરસાદથી મેળાની મોજ બગડી રામનવમીના મેળામાં શ્રદ્ધાળુઓમાં દોડધામ 39 વર્ષથી યોજાતા ભાતીગળ મેળામાં વરસાદ નડેશ્વરી માતાજીના મંદિરે હજારો શ્રદ્ધાળુઓની ભીડ હજારો શ્રદ્ધાળુઓને લઈ રણમાં મંગળ જેવા દ્રશ્યો
