Gujarat/ બનાસકાંઠાનાં કાંકરેજમાં ગેસ ગળતરથી 2ના મોત, સમગ્ર ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત, કાંકરેજના મોટાજામપુર ખાતે ગેસ ગળતરની ઘટના , ગોબર ગેસ પ્લાન્ટના કુવામાં થયું ગેસ ગળતર , ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના, કૂવામાં ગેસ સફાઈ માટે ઉતરતા બની ઘટના March 1, 2021parth amin Breaking News