અકસ્માત/ બનાસકાંઠાના કાંકરેજમાં ઇસ્કોનવાળી થતા રહી ગઈ ચેખલા નજીક નશામાં ધુત્ત પ્રોફેસરે બાઈકને અડફેટે લીધું પૂર ઝડપે આવી રહેલી XUV એ બાઈક સવારને ઉડાવ્યો કારની ટક્કરે બંને બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને તાત્કાલિક શિહોરી હોસ્પિટલ ખસેડાયા અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલો પણ મળી કાર ચાલક નબીરો કલ્પેશ ચૌધરી અમદાવાદના ગોતાનો રહેવાસી કારમાં સવાર લક્ષ્મણ ચૌધરી ગાંધીનગરના રામપુરાણો રહેવાસી કાર ચાલક અને કારમાં સવાર બંને સામે શિહોરી પોલીસમાં ફરિયાદ નોંધાઇ
