Gujarat/ બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, કેનાલમાં 15 દિવસ પાણી ચાલુ રાખવાનો નિર્ણય, સરકારે પાણી ચાલુ રાખવાનો કર્યો નિર્ણય, 31 માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય, વીજ કાપ અને પાણી બંધ કરવાના નિર્ણયનો થયો હતો વિરોધ, સીએમને ભાભર ખાતે પાણી ચાલુ રાખવા કરાઈ હતી રજુઆત
