Breaking News/
બનાસકાંઠાના ડીસામાં વોર્ડ નં-9ની પેટ ચૂંટણી, કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીએ ફોર્મ રજૂ કર્યું, વોર્ડ નં-9માં કોંગ્રેસ 25 વર્ષ બાદ ચૂંટણી લડશે, કોંગ્રેસના વિવિધ આગેવાનોની હાજરીમાં ફોર્મ રજૂ ભર્યું, ઉમેદવારે ફોર્મ રજૂ કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો