Gujarat/ બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણાં સમેટાયા, જેટકો અધિકારીએ આઠ કલાક વીજળીની ખાતરી આપી, સાત દિવસથી ચાલતા ધરણાંનો આખરે અંત, અપૂરતી વીજળી મુદ્દે ચાલતા હતા ધરણાં, જેટકો અધિકારી અને ખેડૂતો વચ્ચે સમાધાન

Breaking News