Gujarat/ બનાસકાંઠાના પાંથાવાડા ટોલટેક્ષ પર ખેડૂતોનો હંગામો , પાંથાવાડા પાસેના ટોલટેક્ષ પર ખેડૂતો પહોંચ્યા , ખેડૂતોના લોકલ વાહનોને છૂટછાટ આપવાની માંગ , ખેડૂતો ટોલટેક્ષ પર હાઇવેને બ્લોક કર્યો , ટોલટેક્ષ માંથી છુટ આપવાની માંગ

Breaking News