Breaking News/ બનાસકાંઠાના ભાભરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર, ધો. 7માં અભ્યાસ કરતા દર્શન દરજી નામના વિદ્યાર્થીને માર માર્યો, બાળકે ધેર આવી સમગ્ર વાત કરતા શિક્ષકનો ભાંડો ફૂટ્યો, શાળાના શિક્ષક જલાભાઇએ માર્યો વિદ્યાર્થીને ઢોર માર, ઢોર માર મારતા વિદ્યાર્થીને સાથળના ભાગમાં થઈ ઈજાઓ, રજુઆત કરતા શિક્ષકે બાળકના વાલીને પણ અપશબ્દો કહ્યા, વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે કડક પગલા ભરવા માગ, ઊચ્ચકક્ષાએ રજુઆત થતા શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ
