ગોળીબાર/ બનાસકાંઠાના વાછોલ ગામે યુવકને ગોળી મારવાનો મામલો, યુવકના પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર, આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇન્કાર, ભૂંડ મારવા અજાણ્યા યુવકોએ ગોળી ચલાવી હતી, અજાણ્યા યુવકોએ ગોળી ચલાવતા યુવકનું નીપજ્યું હતું મોત December 7, 2022jani Breaking News