હત્યા-આત્મહત્યા/ બનાસકાંઠા:પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, ધાનેરામાં પત્નીને માર મારતા થયું હતુ મોત, પત્નીનું મોત થતાં પતિએ પણ કર્યો આપઘાત, ઘરકંકાસમાં પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો, પોલીસે ગુનો નોંધ વધુ તપાસ શરૂ કરી February 4, 2023jani Breaking News