Gujarat/ બનાસકાંઠામાં કેદારનાથ મંદિરના મહંત થયા બ્રહ્મલીન , પરમ પૂજ્ય શ્રી 1008 કિસનગીરી બાપુ દેવલોક પામ્યા, 50 વર્ષ સુધી મુનિ મહારાજે મૌન રહી કરી હતી તપસ્યા, કેદારનાથ મંદિર પાસેની ગુફામાં કરી હતી તપસ્યા, મુનિ મહારાજ બ્રહ્મલીનથી હજારો ભક્તોમાં શોકનો માહોલ
