Breaking News/ બનાસકાંઠામાં ખેડૂત અગ્રણી લાફાકાંડ મામલો, અટલ ભૂજલ યોજનાના કાર્યક્રમમાં થયો હતો લાફાકાંડ, ખેડૂત અગ્રણીને મારવામાં આવ્યા હતા તમાચા, MLA ના નજીકના વ્યક્તિએ ખેડૂત અગ્રણીને માર્યો હતો લાફો, સમગ્ર મામલે બનાસકાંઠાથી નીકળી ખેડૂત ન્યાયયાત્રા, આજે પાંચમા દિવસે ખેડૂત ન્યાયયાત્રા ઉનાવા પહોચી, MLA ના રાજીનામાની માંગ સાથે રેલી ગાંધીનગર પહોંચશે, ઉનાવાથી યાત્રા મહેસાણા અર્બુદા ભવન ખાતે આવશે, આજે સાંજે ચાર કલાકે યાત્રા પહોંચશે અર્બુદા ભવન
