Gujarat/ બનાસકાંઠામાં ભાભર ન.પાલિકાની ચૂંટણીનો મામલો, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ઉમેદવારો બહાર મોકલાયા, ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થવાની ભીતિ, ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી રહેશે બહાર, કોંગ્રેસના સદસ્યો બહાર જતા મુદ્દો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો, કોંગ્રેસની ઉમેદવારી કરનાર લોકો ફોર્મ પરત ખેંચે તેવી ભીતિ
