આગ/ બનાસકાંઠા: ખાનગી હોસ્પિટલમાં આગ શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગ હની હોસ્પિટલના ICUમાં લાગી આગ બાળકોની હોસ્પિ.માં આગ લાગતા અફરાતફરી ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત અન્ય બાળકોને સરકારી હોસ્પિ. ખસેડાયા શોર્ટ સર્કિટથી ICUમાં આગ લાગી હોવાનું અનુમાન શિહોરી રેફરલ હોસ્પિટલ લોકોના ટોળેટોળા ઉમટયા

Breaking News