જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ/ બનાસકાંઠા: ગ્રીન નેટ હાઉસમાં કૌભાંડના આક્ષેપ 65 લાખ નું કૌભાંડ થયાના આક્ષેપ વડગામ MLA જીગ્નેશ મેવાણીએ કર્યા આક્ષેપ લાઈવલી હુડ અને વોટરસેડ યોજનામાં કૌભાંડ વોટરસેડ વિભાગ નેટ બનાવ્યા વિના લાખો રૂ. ખવાઈ ગયા 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ પર બનાવી કૌભાંડના આક્ષેપ MLA જીગ્નેશ મેવાણીએ કૌભાંડ કરનાર સામે કાર્યવાહીની કરી માગ કર્યાવહી નહિ થાય તો આંદોલન કરવામાં આવશે: જીગ્નેશ મેવાણી
