બનાસકાંઠા જિલ્લાના ધાનેરાને સ્વચ્છ બનવવા માટે અને પૂરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેશડોલ મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા પાંચ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મહામહેનત કરી રહ્યા છે ત્યારે જાણે ધાનેરાનું સ્થાનિક તંત્ર મુખ્યમંત્રી ની મજાક ઉડાવતું હોય તેવું લાગી રહ્યું છે સાચા પુરગ્રસ્તો સુધી હજુ કેશડોલ નથી પહોંચી.. તો બીજી તરફ લોકો ગંદકીથી પીડાઈ રહ્યા છે લોકો દવારા સ્થાનિક તંત્ર ને વારંવાર જાણ કરવામાં આવી રહી છે છતાં નઘરોળ સ્થનિક તંત્ર લોકો ની વાત સાંભળવા તૈયાર જ નથી…….
Not Set/ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સાચા પુરગ્રસ્તો સુધી હજુ કેશડોલ નથી પહોંચી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાને સ્વચ્છ બનવવા માટે અને પૂરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેશડોલ મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા પાંચ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મહામહેનત કરી રહ્યા છે ત્યારે જાણે ધાનેરાનું સ્થાનિક તંત્ર મુખ્યમંત્રી ની મજાક ઉડાવતું હોય તેવું લાગી રહ્યું છે સાચા પુરગ્રસ્તો સુધી હજુ કેશડોલ નથી પહોંચી.. તો બીજી તરફ લોકો ગંદકીથી પીડાઈ રહ્યા […]
