Breaking News/
બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરના મારથી વધુ એક મોત, પાલનપુરના મલાણા ગામે આખલાએ અડફેટે લેતા મોત, પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ મોત, 16 ઓગસ્ટે મલાણા ગામમાં બની હતી ઘટના, નરેશ બારોટ નામના વ્યક્તિને પેટના ભાગે થઈ હતી ઇજા, અગાઉ પણ રખડતા ઢોરોના ત્રાસથી 5 જેટલા લોકોના મોત