મહત્વનો નિર્ણય/ બનાસકાંઠા: ડોડ ગ્રામ પંચાયતનો નિર્ણય ડોડ ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ શાળા પાસે ઉભા રહેતા યુવાનોને કરાશે દંડ વિદ્યાર્થી સિવાયના અન્ય યુવાનોને 1100નો દંડ ઉઘરાવેલ દંડની રકમ ગૌ શાળામાં અપાશે દારૂનું વેચાણ કરતા પકડાય તો 51000 દંડ દારૂ લઈ જતા પકડાય તો 5100 દંડ દારુ પીધેલાને પોલીસને હવાલે કરવામાં આવશે ગ્રામજનોમાંથી કોઇ વ્યકિત નહી બને જામીન 1 માર્ચથી ગામમાં નિયમોની કરાશે અમલવારી
