ગુજરાતમાં કોરોના વાયરસના સંકટના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં તમામ ઉદ્યોગ નાને ધંધાઓ બંધ છે, જેથી બનાસકાંઠામાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે રાજ્યભરમાં લોકોના લાઈટ-પાણીના બિલ માફ કરવા સરકાર સમક્ષ માંગ કરી છે.
થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, રાજસ્થાન સરકારે 2 મહિનાના લાઈટ બિલ માફ કર્યા છે, તેમ ગુજરાત સરકાર દ્વારા પણ લાઈટ બિલ માફ કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.