Gujarat/ બનાસકાંઠા પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીનો મામલો, અંતિમ દિવસે 89 માંથી 50 ફોર્મ પરત લેવાયા, ખેડૂત વિભાગમાં 27, વેપારી વિભાગમાં 8 ઉમેદાવારો, ખરીદ અને વેચાણ વિભાગમાં 4 ઉમેદવારો મેદાનમાં, પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રિપાખોયો જંગ, જિ.ભા.મંત્રી ફાલ્ગુની ત્રિવેદીએ પેનલ ઉતારતા નવો ટ્રિસ્ટ July 1, 2021parth amin Breaking News