Breaking News/ બનાસકાંઠા: રખડતા ઢોરનો આતંક વડગામના છાપીમાં રખડતા ઢોરનો ત્રાસ રખડતા ઢોરે રાહદારી પર કર્યો હુમલો રખડતા ઢોરના હુમલામાં રાહદારી ઘાયલ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો લોકોએ ઢોરના હુમલામાંથી રાહદારીને બચાવ્યો રાહદારીને પટકી ઢોરે ઇજાઓ પહોંચાડી જિલ્લાના તાલુકા મથકો પર રખડતા ઢોરોનો ત્રાસ

Breaking News