Breaking News/ બનાસકાંઠા: સરહદી વિસ્તારના ખેડૂતો માથે તોળાતું સંકટ, સરહદી વિસ્તારમાં ફરી એક વાર કુદરતી સંકટના એધાણ, સંકટ પહેલાં પાળ બાંધવા તંત્ર દ્વારા સર્વે ચાલુ કરાયું, બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં તીડ આવવાનું સંકટ, રાજસ્થાનમાંથી તીડ આવતા તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયુ, થરાદના ચારડા, વાવના અસરા ગામમાં સર્વેની કામગીરી, સુઇગામના જલોયા, માધપુરા ગામે તીડ સર્વેની કામગીરી, તીડ નિયંત્રણ ટિમ દ્વારા આ તમામ ગામોમાં સર્વે હાથ ધરાયુ
