Gujarat/ બનાસકાંઠા- TDO અને તા. પં પ્રમુખની બબાલ, સુઈગામ TDO અને તા.પં પ્રમુખનો ઓડિયો વાયરલ, મહિલા TDO કાજલ આંબલિયાને અપાઈ ધમકી, તા.પ્રમુખ મેવાભાઈ કલાલ દ્વારા અપાઈ ધમકી, મહિલા TDO સામે સત્તાનો દુર ઉપયોગ કરવાનો આક્ષેપ, મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Breaking News