બોટાદ/ બરવાળા ચીફ ઓફિસરનું ગેરવર્તન વી.આર. શાહે કર્યું મીડિયા સાથે ગેરવર્તન જાહેરમાં બાઈટ આપવા બાબતે કર્યું ગેરવર્તન સરકારી કાર્યક્રમ અંગે બાઈટ આપવાની કહી દીધી ના વીડિયો ડિલીટ કરવા મીડિયાકર્મી પર કર્યું દબાણ

Breaking News