બરોડા ડેરી વિવાદ/
બરોડા ડેરીના વિવાદનો મામલો વડોદરાના 5 ધારાસભ્યો સુરત પહોંચ્યા સી.આર. પાટીલની ઓફિસે પહોંચ્યા ધારાસભ્યો કેતન ઈનામદાર અને ધર્મેન્દ્રસિંહ સુરત પહોંચ્યા અક્ષય પટેલ પણ સુરત ઓફિસે પહોંચ્યા સી.આર. પાટીલને ડેરી બાબતે કરશે રજુઆત આજે સુરતમાં હતી પુરષોત્તમ રૂપાલની પ્રેસ વડોદરા ડેરી કૌભાંડ મામલે આપી પ્રતિકિયા આટલો મોટો મુદ્દો મારા સુધી નથી પહોંચ્યો: રૂપાલા રજૂઆતને ધ્યાને રાખીને કાર્યવાહી કરવી જોઈએ: રૂપાલા