બરોડા ડેરી વિવાદ/
બરોડા ડેરી બહાર પશુપાલકોના ધરણાં શરૂ, તંબુ તાણી પશુપાલકો ડેરી બહાર ધરણાં પર બેઠા, પશુપાલકો, ધારાસભ્યોના સમર્થકો ધરણાંમાં બેઠાં, ધારાસભ્યો કેતન ઈનામદાર જોડાશે ઘરણામાં, અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાશે, સાંજે 5 વાગ્યા સુધી ચાલશે ધરણાં