Gujarat/ બરોડા ડેરી વિવાદ મામલો, ડેરીના શાસકો સામે 4 MLA કરશે આંદોલન, કેતન ઈનામદાર સહિત 4 MLA કરશે આંદોલન, પશુપાલકોને ભાવફેરની રકમ ચૂકવવાની માગ, નિયમ પ્રમાણે ચૂકવણી થઈ છેઃ દિનેશ પટેલ, પ્રમુખ, પશુપાલકોને પ્રતિ કિલોફેટ 675 ચૂકવ્યા છેઃદિનેશ પટેલ,પ્રમુખ, શાસકોની કથની-કરનીમાં તફાવત, ગુરૂવારથી આંદોલનઃ ઈનામદાર, મધુ શ્રીવાસ્તવ,શૈલેષ મહેતાનું ઈનામદારને સમર્થન, અક્ષય પટેલનું પણ ઈનામદારને સમર્થન September 21, 2021parth amin Breaking News