મુંબઇમાં તાજેતરમાં જર્નાલિસ્ટ જિતેશ પિલ્લઇએ પોતાની બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યુ હતુ, આ બર્થ ડે પાર્ટીમાં બોલિવુડના સેલેબ્સ પણ શામેલ થયા હતા.
પાર્ટીમાં શાહિદ કપૂર, આલિયા ભટ્ટ,કરણ જોહર, અનુષ્કા શર્મા, શિલ્પા શેટ્ટી, ક્રિતિ સેનન, ઝોયા અખ્તર, જેકી શ્રોફ, ડાયના પેન્ટી, સોફી ચૌધરી, તુષાર કપૂર, સૂરજ પંચોલી, ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, રેખા, ઉર્મિલા માતોંડકર, સંજય સૂરી, હર્ષવર્ધન કપૂર, તુષાર કપૂર જેવા કેટલાય સેલેબ્સ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
Around The Web