Gujarat/ બહુચર્ચિત સ્વીટી પટેલ ગુમ પ્રકરણમાં નવેસરથી તપાસ , અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યો તપાસનો ધમધમાટ , કરજણ સ્થિત પીઆઇનાં મકાનનું પંચનામું કરાયું , દહેજનાં અટાલીનાં અવાવરું મકાનનું પણ પંચનામું , અટાલીનાં અવાવરું મકાનમાંથી મળ્યાં હતાં માનવ હાડકાં , 46 દિવસથી ગુમ છે પીઆઇ દેસાઇનાં પત્ની સ્વીટી પટેલ July 21, 2021parth amin Breaking News