બાગેશ્વર બાબા/ બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને તૈયારી તેજ અમદાવાદ, સુરત, રાજકોટમાં યોજાશે કાર્યક્રમ રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિની કરાઇ રચના સમિતિમાં અગ્રણી અને બિલ્ડરોનો સમાવેશ સુરતના લિંબાયતમાં યોજાશે દરબાર 26, 27 મે ના રોજ યોજાશે બાબાનો દરબાર અમદાવાદમાં પણ યોજાશે બાબાનો દરાબાર અમદાવાદમાં 29,30 મે ના રોજ યોજાશે દરબાર અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં દરબાર રાજકોટમાં 1 અને 2 જૂને ભરાશે દરબાર રાજકોટના રેશકોર્સ મેદાનમાં દરબાર યોજાશે

Breaking News