Gujarat/ બાબા રામદેવ વિરૂદ્ધ અમદાવાદમાં પોલીસ ફરિયાદ,IMA ની ગુજરાત બ્રાન્ચે નોંધાવી ફરિયાદ,નવરંપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,એપિડેમિક ડીસિઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો,એલોપથી અને ડોક્ટરો વિરૂદ્ધ રામદેવે આપ્યું હતું નિવેદન,નિવેદન પાછું ખેંચવા બાબા રામદેવને અલ્ટીમેટમ
