Accident/ બિહારના વૈશાલીમાં ગમખ્વાર અકસ્માત ટ્રકચાલકે 12 લોકોને કચડતા બની દુર્ઘટના મહિલા-બાળકો સહિત 12 લોકોનાં મોત ભોજન બાદ ચાલીને જતા હતા લોક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોલીસે ટ્રકચાલકની કરી ધરપકડ કેન્દ્ર સરકાર દ્વારા સહાયની કરાઈ જાહેરાત મૃતકના પરિજનોને રૂ.2 લાખ સહાયની કરી ઈજાગ્રસ્તોને 50 હજાર સહાયની જાહેરાત November 21, 2022mustak malik Breaking News