Bihar/
બિહારમાં અનલોક-5ની CMએ કરી જાહેરાત, ધો. 9 અને 10 ના વર્ગો 7 ઓગસ્ટથી થશે શરૂ, 16 ઓગસ્ટથી ધો. 1 થી 8 ના વર્ગો થશે શરૂ, પ્રતિબંધ સાથે મોલ અને સિનેમાઘરો ખુલશે, 50 ટકાની ક્ષમતા સાથે કોચિંગ ક્લાસ પણ ખુલશે, બિહારમાં ધો. 11 અને 12 ના વર્ગો છે ચાલુ, CM નીતિશ કુમારે ટ્વીટ કરી આપી જાણકારી