કોરોનાના કહેર વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે. હવે મહાગઠબંધન બાદ એનડીએમાં બેઠકો પણ વહેંચાઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, તેમની પાર્ટી જેડીયુ 122 બેઠકો પર ચૂંટણી લડશે. તેમાંથી સાત બેઠકો જીતનરામ માંઝીની પાર્ટી હમને આપવામાં આવશે. જયારે ભાજપ 121 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાંથી પાંચ બેઠકો મુકેશ સહનીની પાર્ટી વીઆઇપીને આપવામાં આવશે.
મહાગઠબંધનની ઘોષણા કરતા સીએમ નીતીશ કુમારે તેમની સરકારની કામગીરીની વિગતો પણ આપી હતી. નીતીશ કુમારે કહ્યું કે, “બેઠકોની સૂચિ પણ બહાર પાડવામાં આવશે.
Bharatiya Janata Party to contest on 121 seats in the upcoming #BiharElections2020 pic.twitter.com/C9OmL0RPhw
— ANI (@ANI) October 6, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.