Breaking News/ બીપોરજોય વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, પોરબંદરથી 390 કિમી દૂર બીપોર જોય વાવાઝોડું, વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની, એનડીઆરએફની ટીમ પહોંચી પોરબંદર, રાહત બચાવના સાધનો સાથે ટીમ પહોંચી પોરબંદર, દરિયામાં ભારે કરંટ સાથે 15 થી20 ફૂટ મોજા ઉછળ્યા, દરીયા કિનારે ભારે પવન સાથે વરસાદ આગાહી, વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરનું તંત્ર સતર્ક June 11, 2023khusbu pandya Breaking News