કોરોના કહેર વચ્ચે ગત 16 માર્ચ થી ગુજરાત રાજ્યમાં તમામ શૈક્ષિણ કાર્ય બંઢ છે. ત્યારેહાવે શિક્ષણ વિભાગ દ્વારા કોરોના ના સંકટ વચ્ચે વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યું છે.
ત્યારે યુવા કૉંગ્રેસ અને NSUI એ માંગ કરી છે કે, જો બી.એ., બીકોમ., અને સાયન્સ ફેકલ્ટીના સેમેસ્ટર 2 અને 4 ના વિદ્યાર્થીઓ ને માસપ્રમોશન આપવામાં આવે તો બી.એડ અને લૉ વિદ્યાશાખાના સેમેસ્ટર 2 અને 4 ના વિદ્યાર્થીઓને પણ માસપ્રમોશન આપી ન્યાય આપવો જોઈએ તેવી રજુઆત કુલપતિ અને ફેકલ્ટી ના ડીનને મેલ કરી કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.