Gujarat/ બી સફલ ગ્રુપ પર આઈટીની રેડનો મામલો, 5 દિવસથી ચાલી રહ્યુ છે IT નું સર્ચ, અત્યાર સુધી 1 કરોડ રોકડ, 24 બેંક લોકર સીલ, 98 લાખની જ્વેલરી કરવામાં આવી જપ્ત, હજુ પણ આવક વેરા વિભાગની તપાસ ચાલુ, 500 કરોડનાં બેનામી વ્યવહારો તપાસમાં ખુલ્યા, મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા

Breaking News