Gujarat/ બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર અત્યાર સુધીમાં 30 દબાણો તોડી પડાયા સરકારી જમીન પરના દબાણો હટાવાયા પોલીસ કર્મચારી,SRPનો ચુસ્ત બંદોબસ્ત 8થી 10 જેટલા લોકોની અટકાય કરી પૂછપરછ અનેક ધાર્મિક સ્થળોએ ડિમોલિશનની કામગીરી હજુ પણ વધારે જમીનો ખાલી કરાવે તેવી શક્યતા
