Gujarat/ બોટાદઃ રોજીદ ગામે થયેલ લઠ્ઠાકાંડ મામલો, 10-12 લોકોને દારૂ પીધા બાદ થઈ છે અસર, ઘટનાની જાણ થતાં રેન્જ IG યાદવ પહોંચ્યા સ્થળે, સમગ્ર મામલે રેન્જ આઇજી યાદવનું નિવેદન July 25, 2022parth amin Breaking News