Breaking News/ બોટાદના ગઢડા સહિત પંથકમાં ભર શિયાળે વરસાદ ગઢડા, ઢસા,પાટણા, માલપરામાં વરસાદી માહોલ ભાર શિયાળે માવઠું પડતા રવિ પાકોને વ્યાપક નુકશાન ઘઉં, જીરુ, ચણા, ધાણા સહીતનાં રવીપાકોને નુકસાન કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો January 28, 2023Maya Sindhav Breaking News