Breaking News/ બોટાદના પાળીયાદ ગામે થયેલ વૃદ્ધાની હત્યાનો મામલો 81 વર્ષીય ધનીબેન નામના વૃદ્ધાની કરાઈ હતી હત્યા વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી કરાઈ હતી હત્યા હત્યા મામલે એક આરોપી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ આરોપી હરેશ વેલશીભાઈ ગાબુ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ આઇપીસી કલમ 302 અને 376 મુજબ નોંધાયો ગુનો આરોપીને પકડવા બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી June 4, 2023khusbu pandya Breaking News