Gujarat/ બોટાદમાં ફૂટવેર એસો.ના વેપારીઓએ કર્યો વિરોધ , વેપારીઓએ GSTના વિરોધમાં દુકાનો રાખી બંધ , ફૂટવેર ઉપર 12 ટકા GST કરતા વેપારીઓમાં રોષ , GSTના વધારાના કારણે નાના વેપારીઓને પડશે માર , તમામ ફૂટવેરના વેપારીઓએ વેપાર ધંધા રાખ્યા બંધ January 4, 2022parth amin Breaking News