બાળકનું શોર્ટસર્કિટથી મોત/ બોટાદ: આનંદ મેળામાં શોર્ટ સર્કીટથી બાળકનું મોત 8 વર્ષના વંશ હીરાણીનામના બાળકનું થયું મોત બાળકનું શોર્ટ સર્કિટના કારણે થયું કરુણ મોત ઇલેક્ટ્રીક પોલને અડકતા શોર્ટ લાગતા મોત થયું પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટના સ્થળ પર પોલીસે આનંત મેળો તાત્કાલિક કરાવ્યો બંધ July 6, 2023jani Breaking News